#garasiya

Instagram photos and videos

#garasiya#bapu#rajputana#darbar#rajput#jaymataji#banna#savaj#royal#rajputs#kshatriya#jadeja#followforfollowback#rajputanaswag#cool#rajputboy#gujarat#likeforlikes#jay_mataji#swag#rajputanastyle#gujrat#likeforfollow#follow4follow#vaghela#HARD_HATERS_OF_FAKE_RAJPUT#the_rajputana_write#likeforlike#DARBARU

Hashtags #garasiya for Instagram

તૃઠયો મરણથી નથ જોને મોત નો તાગ
વરી જાવા દે ને ધરમ પંથે તો જોને મળે મને લાગ

જ્યારે એક ક્ષત્રીય યોદ્ધા રણમેદાન મા ઉતરે ત્યારે તે મૃત્યુ થી રુથી જાય છે,મોત થી રિસાય જાય છે,પણ મોત ન આવતી હોય ત્યારે ઉપરવાળા ને પ્રાર્થના કરે છે કે આજ ના ધર્મ પંથ મા મને મરી જવા દો વરી જવા દો મનેય મૃત્યુ ની તક મળે. મૃત્યુ પણ એટલું જ મહાન છે જેટલું જીવન કેમકે ધર્મ માટે જીવેલી પળો પલ ભર માટે યાદ કરી ને ફરી ધર્મ માટે મરી જવું પણ એક અદ્ભૂત સિદ્ધિ છે.બસ એક તક(લાગ) મળવી જોઈ.

#the_rajputana_write
#being__rajputana
#kshatriya
#garasiya
#rajputs


3

ઓકલ દોકલ ફર્યા કરે ઈન થી કાઈ નો વરે આતો પર દુઃખ હરે ક્ષત્રી એનો જવતર આંટો ફરે

જે પોતાના માજ રચ્યા પચ્યા રહે પોતાની આસપાસ વાતાવરણ ભલે બગડ્યા કરે,સંસાર મા ભલે દુઃખ આવ્યા કરે તેના પર ક્યારેય વિચાર શુદ્ધા ન કરનાર ભીડ મા રહી ને પણ એકલા ને દવલા થઈ ને રહે છે તેના જીવન તે બીજા માટે તો સુ પણ પોતાની જાત માટે પણ કાઈ કરી શકતા નથી. ઐતિહાસિક ઘટનાઓ જે ભૂતકાળ મા નિરૂપાયેલી છે કે કોઈ પણ સમાજ પર જ્યારે જ્યારે વિપદો આવ્યા છે ત્યારે ત્યારે મુશ્કેલીઓને નાથવા માટે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોએ ભાગ ભજવ્યો છે. #the_rajputana_write
#being__rajputana
#kshatriya
#garasiya
#rajputs


8

आसमान से तोड़ कर 'तारा' 🌟 दिया है| आलम ए तन्हाई में एक शरारा 🙋दिया है| मेरी 'किस्मत' भी 'नाज़' करती है मुझे पे| 🙏
खुदा ने 😍"भाई "ही इतना प्यारा 😘दिया है. 🙏D. G. SARVAIYA 🙏 🙏 (DARBAR )🙏 #Indian #bapu #banna #jaymataji #jayrajputana #rajput #garasiya #jamnagar #bhavnagar #jayhind


24

🚩કુળ ની રીત જાતી કરીને
ખડ જો હાવજ(સિંહ) ખાય,
તો તો લાજે સિંહણ ના દૂધ
એને ભવ ની ભોંઠપ થાય🚩
🙏જય માતાજી🙏
#duhachand #jaymataji #kathiyawadi #kathiyawadi #kathiyawadikhamir #dayro #gadhvi #rajbhagadhvi #garasiya #royalfamily #desi#rajkotian #jamnagar #jamnagari
@official_kashishparmar


23

🦁 Lion lives with Lioness❤
#garasiya


62

સત હાલ્યો જગ માં ખૂદ ના પારખે પણ મળ્યો પોતાને ક્ષત્રી ના મારખે

એક વાર સત્ય ને થયું કે હું મારા પોતાની પરીક્ષા કરું યાદ રાખજો જે શુદ્ધ હોય એને પોતાના પારખાં કરવાનો વિચાર આવે બાકી ખોટા ને વેમિલા બીજા ના પારખાં કરે,સત્ય અલગ અલગ વૃત્તિ મા પ્રવેશ કરી પોતાની પરીક્ષા કરવા લાગ્યું પણ સત્ય એટલું પવિત્ર હતું કે કોઈ પણ વૃત્તિ મા પ્રવેશ કરે એટલું મેલું થઈ જતું ક્યારેક નાત જાત ના ભેદભાવ થી ક્યારેક ઉચ્ચ નીચ થી ક્યારેક ઘમંડ થી,છેલ્લે એક ક્ષત્રીય ની વૃત્તિ મા સત્યે પ્રવેશ કર્યો અને સત્ય ને મજબૂતાઈ મળી જેની વૃત્તિ શુદ્ધ હોય એનામા સત્યતા હોય તો રક્ષણ જન્મે છે,અને આ હું એટલા માટે કહું છું ઈતિહાસ બોલે છે. અન્યો મા પણ સત્યવક્તાઓ છે એમના માટે હંમેશા હૃદય મા માન રેહશે,કોઈ પણ ઈતિહાસ ઉઠાવી લો ક્ષત્રિયોઓ હમેશા સત્યમતા ધારીઓ ને નમન કર્યું છે,જેની વૃત્તિ જ સત્ય છે અને શુદ્ધ વૃત્તિ જ સત્ય છે તેને હમેશા આદરભાવ આપ્યો છે આપતા રેહસું #the_rajputana_write
#being__rajputana
#kshatriya
#garasiya
#kshtravatt


7

#Repost @the_rajputana_write (@get_repost)
・・・
હોંધ માં હોય એને અદબ શોભતી નાર જોઈ મેલા ને મુખ લાજ લોભતી

વાત ખાલી કોઈ જાતિ ના પુરુષ કે દીકરા ની નથી હું બધાને ટકોર કરું છું જો પૌરુષત્વ છે એવું માનતા હોય અને એના પારખાં કરવા હોય તો એક સ્ત્રી કોઈ પણ સ્થાને હોય અને તેને જોવો ને તમારા શિસ્તા ન આવે તો માની લેવું કે તમે પુરુષ નથી.જો વાસ્તવ મા પુરુષ ની ભાન-સમજ(હોંધ) હોય તો અદબ મા રેતા શીખી જાવ બાકી insta મા કોક ની દીકરી ના live મા જઈને તેનું પ્રદર્શન અટકાવવા ના બદલે પુરુષ લાજ મૂકી થિથા મસ્તી કરવી એને મર્દ કે પુરુષ ન કેવાય અને એમાંય દીકરો કેવું તો પાપ છે. આજે અમુક સ્ત્રીઓ લાજ શરમ મૂકી દીધી છે તો તેની પાછળ ક્યાંક ને ક્યાંક એક પુરુષ જ જવાબદાર છે કેમકે જ્યારે પુરુષ જ અદબ(શિસ્ત) ચુકી જાય તો સ્ત્રી ને ટકોર કરી ને પણ સુ ફાયદો.મેલા હોય છે એ પુરુષ ના મન જે ઢોંગ કરે છે.ખોટા msg કરી ખિતા નો ખૂંચે ઈ બાયલાવ ના કામ છે હાચા મર્દ હોવ તો તમારા આસપાસ કોઈ દીકરી હોય અને એ પોતાની જાત ને સુરક્ષિત સમજે તો ઈ મર્દ મર્દ કેવાય બાકી આજે જે અમુક મીઠુંડીયા છે એમને એમના ઘરમાય કોઈ જવાબ નય દેતું હોય એટલે હાલી નીકળે છે insta મા સમજ્યા

નોંધ:- આ જે દીકરા insta મા દીકરી ને સપોર્ટ કરે છે ઈ insta માંથી નીકળી વાસ્તવિક જીવન મા જે દીકરી ને સપોર્ટ છે એમને સપોર્ટ કરે તો કાંઈક વરસે જ્યારે એક દીકરી ને તેના જીવન મા જ્યારે સપોર્ટ ની જરૂર હોય છે ત્યારે પુરુષો ની સંખ્યા ઓછી હોય છે અને એકટીવા માંથી પડે ત્યારે ભયું જાજા હોય છે live મા પ્રદર્શન કરે ત્યારે બધા દેખાય પણ ઈજ live મા કોઈ ફજેતા કરતો હોય ત્યારે ભદ્ર સપોર્ટ કરનારા પુરુષો ઓછા બોવ ભાઈ થવું હોય તો કોઈ ગરીબ દીકરી ના જવતલ હોમી મામેરા ભરો મામેરા બે પેઢી ના આશીર્વાદ પણ મળશે અને બેન પણ મળશે ખોટા insta ભાઈ બેન મા સંબંધ ના ધજાગરા નો કરો અને ભાઈ બેન જેવો વેવાર રાખવો હોય તો insta બેન દીકરી ને મર્યાદા મા રેતા શીખડાવો અને પોતે મર્યાદા મા રયો

#the_rajputana_write
#being__rajputana
#kshtriya
#garasiya
#kshatravatt👑
#dharm


5

🦁 સિંહ પણ સલામ 🙏ઠોકે છે અમને વાલા 😍જિંદગી જબ તક રહેગી
મોજ તબ તક રહેગી 🙏🙋
🙏D. G. SARVAIYA 🙏 🙏 ( DARBAR ) 🙏

#Indian #indianarmy #bapu #jaymataji #garasiya #rajputana #rajput #banna #darbar #foji #jamnagar


13

ટોળા સાળીયા ના હોય બાકી સાવજ તો એકલા જ હોય..... 👑 #royal_garasiya 👑 .
#Royal #rajputana #bannasa #bapu #rajputanaswag👑 #garasiya #photography #lvr #sejpalsinhji #photoshoot #royal_garasiya👑 #rajwadu 🔫 #sarkar #Raja #love #TFLers #tweegram #photooftheday #20likes #amazing #smile #follow4follow #like4like #look #instalike


120

હાકલ દીએ હિરણ્યમાં એની રાવળ સુધી રાડય;
સિંહણ જાયો છેડતા વડી વમાસણ થાય.#mr_veer_
#jadeja #jam #jamjadeja #bapu #darbar #rajput #garasiya #kstriya #rajputana #rajwadu #khunkhar#raaval_jam
#royal #savaj #havaj
#maa_ashapura #maa_momai_ni_maher🙏🙏 #jai_hinglaj_ma
#maa_mogal #jaimataji
#motilakhani #jamnagar #gujrat #india #halar #kathiyavad #sauratra


22